shiirshak meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શીર્ષક શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- માથું
- ખોપરી
- માથાનો ટોપ
- મથાળું (લખાણનું)
વિશેષણ
- (અંતે સમાસમાં) ‘મથાળાવાળું’ એ અર્થમાં
English meaning of shiirshak
Adjective
- head
- skull
- helmet
- title of article etc
- (at end-of compd.) entitled