sheD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શેડ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- આંચળમાંથી નીકળતી ઝીણી ધારા, ધાર
- (લાક્ષણિક) એના જેવો અણીદાર ભાગ, શગ
- કિરણોની સેર
English meaning of sheD
- stream, current or streak of liquid
- (figurative) part pointed like it
- flame of lamp
शेड के हिंदी अर्थ
स्त्रीलिंग
- धारा, धार
- [ला.] धार जैसा नोकदार भाग, शंकु