શલ્ય શબ્દનો ગુજરાતી અર્થ |shalya meaning in Gujarati | Rekhtagujarati

shalya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શલ્ય

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • તીર, બાણ
  • કાંટો, શૂળ
  • શરીરમાં સાલતું-પીડા કરતું કાંઈ, દરદ
  • વિઘ્ન. અડચણ
  • અજંપાનું કારણ
  • (મહાભારતમાં) એક રાજા, માદ્રીનો ભાઈ
  • (લાક્ષણિક) મુશ્કેલી, નડતર
  • arrow
  • thorn
  • pain
  • sth. causing pain in the body
  • obstacle, difficulty
  • cause of uneasiness. mt. name of Madri's brother

આપને આ પણ વાંચવું ગમશે