સવારી શબ્દનો ગુજરાતી અર્થ |savaarii meaning in Gujarati | Rekhtagujarati

savaarii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સવારી

savaarii सवारी
  • favroite
  • share

સવારી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • સવાર થવું તે
  • ગાડી વગેરેમાં બેસનાર ઉતારુ
  • વાહને ચડી ઠાઠમાઠથી વરઘોડારૂપે ફરવું તે, તેવો વરઘોડો
  • અમલદારી અંગે

English meaning of savaarii


Feminine

  • act of riding
  • passenger sitting in bus, train, etc
  • moving in procession seated on horseback, etc
  • touring the district (by officer)
  • march
  • invasion
  • expedition
  • dignified person or personality

सवारी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • सवार होने की क्रिया, सवारी
  • गाड़ी, पालकी आदि पर सवार होनेवाला, सवार, सवारी
  • जुलूस, सवारी
  • अधिकारीका दौरा, गश्त
  • (फ़ौज की) कूच , हमला, चढ़ाई
  • [ला.] रोबदार, ठाट-बाटवाला आदमी
  • संगीत का एक ताल

આપને આ પણ વાંચવું ગમશે