saubhaagya meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સૌભાગ્ય શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- સારું ભાગ્ય
- સુખ, આનંદ, કલ્યાણ
- સધવાવસ્થા
- ઐશ્વર્ય
- સૌંદર્ય
- જ્યોતિષમાં એક યોગ
English meaning of saubhaagya
Noun
- good fortune
- jy, happiness
- welfare
- happy and joyous state of wifehood (as opp. to widowhood)
- splendour, grandeur
- prosperity
- beauty