સત શબ્દનો ગુજરાતી અર્થ |sat meaning in Gujarati | Rekhtagujarati

sat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સત

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • સમાસની શરૂઆતમાં ‘સં’ રૂપે આવે (જેમ કે, સત્કર્મ) સાચું
  • સારું
  • અસ્તિત્વવાળું
  • યથાર્થ
  • અસ્તિત્વ
  • સાચાપણું
  • સત્ત્વ, સાર
  • સતીત્વનો જુસ્સો
  • (in beginning of compd.) true
  • existence
  • good
  • integrity, veracity
  • essence
  • existing
  • real, actual
  • force or strength of chastity
  • virtue, probity
  • genuine
  • अस्तित्व, सत्ता, सत्त्व
  • सत्य, सच्चा
  • भला, नेक, सत्
  • सत्य , सत, सच्चाई
  • सार, सत्त्व, सत
  • जिसका अस्तित्व हो, जीवित
  • यथार्थ, सत्, सत्य
  • सतीत्व का बल

આપને આ પણ વાંચવું ગમશે