sarvoprii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સર્વોપરી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સૌથી ચડિયાતું, સૌનું ઉપરી, ‘સુપ્રીમ’. જેમ કે, અદાલત
- સર્વોત્તમ, શ્રોષ્ઠ
English meaning of sarvoprii
Adjective
- superior to all
- supreme
- highest
- paramount
सर्वोपरी के हिंदी अर्थ
विशेषण
- सबसे बढ़िया, सर्वोत्कृष्ट
- श्रेष्ठ, उत्तम
