સરવો શબ્દનો ગુજરાતી અર્થ |sarvo meaning in Gujarati | Rekhtagujarati

sarvo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સરવો

sarvo सरवो
  • favroite
  • share

સરવો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઉદાર પુરુષ
  • શકોરું, ચપ્પણિયું
  • યજ્ઞમાં સમિધ, ઘી વગેરે મૂકી હોમવામાં ઉપયોગી સાધન

English meaning of sarvo


Masculine

  • sacrificial (wooden) ladle used for offering ghee to fire
  • generous person
  • earthen dish

આપને આ પણ વાંચવું ગમશે