સરપંચ શબ્દનો ગુજરાતી અર્થ |sarpanch meaning in Gujarati | Rekhtagujarati

sarpanch meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સરપંચ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પંચાયતીરાજ્યના જિલ્લાઓમાંનો જેતે પંચાયતનો વડો કે મુખી
  • શિરપેચ
  • પાઘડી કે ફેંટા પરનું છોગું, કલગી, તોરો
  • head of jury or body of arbitrators
  • umpire
  • president of village panchayat
  • सरपंच, पंचों का मुखिया

આપને આ પણ વાંચવું ગમશે