સરદાર શબ્દનો ગુજરાતી અર્થ |sardaar meaning in Gujarati | Rekhtagujarati

sardaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સરદાર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • નાયક, આગેવાન, અગ્રણી
  • અમીર, ઉમરાવ
  • શીખ નામની પૂર્વે માનવાચક પદ તરીકે આવે છે. જેમ કે, સરદાર તેજસિંગ
  • સરાદર વલ્લભભાઈ પટેલ
  • leader, chieftain
  • commander, general
  • amir
  • noble
  • used as honorific before Sikh names
  • सरदार, नेता, मुखिया
  • अमीर, सरदार, सामंत

આપને આ પણ વાંચવું ગમશે