saptarshi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સપ્તર્ષિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ, બહુવચન
- મરીચિ, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ઋતુ અને વસિષ્ઠ – એ સાત ઋષિઓ
- આકાશના સમુક સાત તારાઓનું જૂથ (વિશ્વામિત્ર, જનદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ અને કશ્યપ)
English meaning of saptarshi
Masculine, Plural
- the constellation of seven stars representing seven sages, viz. Marichi, Atri, Angirasa, Pula- stya, Pulaha, Kratu and Vasishtha
- Great Bear