saphar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સફર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- હિજરી સનનો બીજો માસ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પ્રવાસ, મુસાફરી
- વહાણની મુસાફરી
English meaning of saphar
Feminine
- travel, journey
- voyage
Masculine
- second month of Hegira year
सफर के हिंदी अर्थ
पुल्लिंग
- सफ़र (हिजरी सन् का दूसरा महीना)
स्त्रीलिंग
- प्रवास, सफ़र
- जहाज का सफ़र, समुद्रयात्रा
