સંયોગ શબ્દનો ગુજરાતી અર્થ |sanyog meaning in Gujarati | Rekhtagujarati

sanyog meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સંયોગ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • જોડાવું કે ભેગા થવું તે-યુતિ
  • સંબંધ
  • સમાગમ
  • મિશ્રણ, મેળવણી
  • સંજોગ, પરિસ્થિતિ
  • joining together, union
  • association
  • meeting together
  • copulation
  • mixing
  • mixture
  • circumstance(s)
  • संयोग, मिलन, मेल
  • संबंध, संयोग
  • समागम, साथ, संगति
  • मिश्रण, संयोग
  • परिस्थिति

આપને આ પણ વાંચવું ગમશે