sanskraN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સંસ્કરણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- શુદ્ધ કરવું, દુરસ્ત કરવું કે સમરાવવું-સુધારવું, વધારવું તે
- સંસ્કાર કરવા તે
- (ગ્રંથની) આવૃત્તિ સંસ્કાર
English meaning of sanskraN
Noun
- purification, improvement
- correction or revision
- edition (of a book)