સંગ્રહ શબ્દનો ગુજરાતી અર્થ |sangrah meaning in Gujarati | Rekhtagujarati

sangrah meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સંગ્રહ

sangrah संग्रह
  • favroite
  • share

સંગ્રહ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • એકઠું કરવું તે
  • સંઘરી રાખેલો જથ્થો
  • સારી સારી વસ્તુઓનો એક સ્થળે કરેલો જમાવ

English meaning of sangrah


Masculine

  • collecting
  • collection, accumulation
  • store, hoard
  • collection (of select articles)
  • compilation

संग्रह के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • संग्रह करना, संग्रहना [प.]

આપને આ પણ વાંચવું ગમશે