sampuT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સંપુટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- બે શકોરાં કે તેવી પોલી વસ્તુઓના મોં એક ઉપર એક મૂકી કરેલો ઘાટ
- હાથના પંજા તે પ્રમાણે જોડવા તે
- સાહિત્યિક રચનાઓનો સંગ્રહ
English meaning of sampuT
Noun
- the two hands folded one over the other
- cavity (formed by two concave bodies)
- small box or casket
