samiiksha meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સમીક્ષા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- બારીકાઈથી જોવું કે તપાસવું તે
- આલોચના, સમાલોચના
English meaning of samiiksha
Feminine
- close observation, inspection, examination
- critical evaluation
- reviewing, review