sambhaavnaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સંભાવના શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સંભવ,શકયતા
- કલ્પના, તર્ક
- આદરસત્કાર
- પ્રતિષ્ઠા, ઇજ્જત, માન
સંજ્ઞા, પુલ્લિંગ
- એ નામનો એક અલંકાર
English meaning of sambhaavnaa
Feminine
- likelihood, probability
- possibility
- fancy, imagination
- respectful reception or treatment (as of a guest, etc.)
- honour shown or present given