સંબંધ શબ્દનો ગુજરાતી અર્થ |sambandh meaning in Gujarati | Rekhtagujarati

sambandh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સંબંધ

sambandh संबंध
  • favroite
  • share

સંબંધ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સંયોગ, સંપર્ક, જોડાણ
  • વિવાહ, સગાઈ, સગપણ
  • મિત્રતા, પરિચય
  • છઠ્ઠી વિભકિતનો અર્થ

English meaning of sambandh


Masculine

  • connection, relation
  • relationship
  • betrothal
  • friendship
  • sense of the possessive case

संबंध के हिंदी अर्थ


पुल्लिंग

  • संबंध, योग, मेल, संपर्क, संयोग, संग, संसर्ग
  • मँगनी, सगाई
  • मैत्री, परिचय, संबंध, पहचान, रिश्ता
  • छठा कारक, संबंध [व्या.]

આપને આ પણ વાંચવું ગમશે