sainik meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સૈનિક શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સૈન્યનું, -ને લગતું
સંજ્ઞા, પુલ્લિંગ
- લડવૈયો, લશ્કરનો જવાન, યોદ્ધો
English meaning of sainik
Adjective
- of or about an army, military
Masculine
- soldier, warrior
- military person