સહજ શબ્દનો ગુજરાતી અર્થ |sahj meaning in Gujarati | Rekhtagujarati

sahj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સહજ

sahj सहज
  • favroite
  • share

સહજ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સાથે જન્મેલું
  • કુદરતી, સ્વાભાવિક
  • સહેજ, સહેલું

અવ્યય

  • ખાસ કારણ વિના
  • સ્વાભાવિક રીતે
  • સહેલાઈથી

English meaning of sahj


Adjective

  • born together
  • born with, natural, innate, inherent
  • easy
  • a little

Adverb

  • without any particular reason
  • casually
  • naturally
  • easily

सहज के हिंदी अर्थ


विशेषण

  • सहज, साथ-साथ जन्मा हुआ
  • प्राकृतिक, क़ुदरती, सहज
  • आसान, सरल

अव्यय

  • अकारण, व्यर्थ, योंही
  • स्वाभाविक ढंग से, सामान्यतः
  • आसानी से

આપને આ પણ વાંચવું ગમશે