સહાય શબ્દનો ગુજરાતી અર્થ |sahaay meaning in Gujarati | Rekhtagujarati

sahaay meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સહાય

sahaay सहाय
  • favroite
  • share

સહાય શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • મદદ, કુમક
  • (લાક્ષણિક) ઓથ, આશ્રાય

સંજ્ઞા, પુલ્લિંગ

  • મિત્ર, મદદગાર

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • સહાયતા, મદદ

English meaning of sahaay


Masculine

  • friend
  • helper

Feminine

  • help, assistance

सहाय के हिंदी अर्थ


स्त्रीलिंग

  • सहाय, मदद, सहायता

पुल्लिंग

  • सहाय, साथी, मददगार

આપને આ પણ વાંચવું ગમશે