સદર શબ્દનો ગુજરાતી અર્થ |sadar meaning in Gujarati | Rekhtagujarati

sadar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સદર

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • મુખ્ય, વડું, શ્રોષ્ઠ
  • સદરહુ, તેનું તે, એ જ
  • કુલ (સત્તા, પરવાનગી)
  • મોટી કચેરીવાળું કે હાકેમ રહેતો હોય તે સ્થળ
  • પ્રમુખ, સભાપતિ
  • અંદાજપત્રમાં નાણાકીય જોગવાઈ બતાવતું મથાળું
  • president, chairman
  • headquarters
  • chief
  • supreme
  • highest
  • above-mentioned
  • (of authority or permission) full
  • मुख्य, प्रधान, श्रेष्ठ, सदर, सर्वोच्च
  • सभापति, सदर
  • प्रधान अधिकारी के रहने का स्थान, उच्चाधिकारी की कचहरी, सदर, सदरमुक़ाम
  • पहले बताया हुआ, पूर्वोक्त
  • सब, कुल (सत्ता, परवानगी)

આપને આ પણ વાંચવું ગમશે