saavan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સાવન શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો એક દિવસ
વિશેષણ
- એ ગણતરી પ્રમાણે ૩૦ દિવસનો (માસ), શ્રાવણમાસ
- ૩૬૦ દિવસનું (વર્ષ)
- સૂર્યને લગતું, સૂર્ય સંબંધી
સંજ્ઞા, પુલ્લિંગ
- યજ્ઞસમાપ્તિ