saaTu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સાટું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- કરાર, બોલી, કબાલો
- મૂલ ઠેરવવું તે
- બહાનાની રકમ
- માલને બદલે માલ કે કન્યાને બદલે કન્યા આપવી તે
- બદલો, અવેજ
- એક મીઠાઈ (ઉ.ગુ.)
English meaning of saaTu.n
Noun
- contract, agreement
- deed of agreement for sale
- earnest-money
- sale by exchange of property (goods) or marriage by exchange of girls
- exchange
- (N. Guj.) kind of sweetmeat
साटुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- प्रतिज्ञा, क़ौल , शर्त , क़रार
- मूल्य ठहराना
- पेशगी, बयाना
- माल के बदले में माल या कन्या के बदले में कन्या देना
- बदला, मुआवज़ा
