Online Gujarati Dictionary, Meaning of Gujarati words

saal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સાલ

saal साल
  • favroite
  • share

સાલ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • એક વૃક્ષ

નપુંસક લિંગ

  • વીંધમાં બેસે તેવો છેડો, બંધબેસતો સાંધો
  • (લાક્ષણિક) નડતર, આડખીલી
  • ગિલ્લી દંડાની એક રમત

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • બાર માસનો સમય, વર્ષ
  • પાકની મોસમ
  • વર્ષાસન

English meaning of saal


Masculine

  • kind of tree, aporosa lindleyana

Noun

  • tenon (for insertion into mortise)
  • joint of two pieces of wood
  • obstacle, impediment
  • one innings of the game of ગિલ્લીદંડા (tipcat)

Feminine

  • year
  • harvest, season for reaping and gathering in of grain, etc
  • yearly allowance, annuity

साल के हिंदी अर्थ


नपुंसक लिंग

  • किसी छेद में ठीक बैठनेवाला सिरा, लकड़ी आदि का पतला सिरा जो साल में जमकर बैठे, चूल
  • वह जो दुःख देता हो, साल

स्त्रीलिंग

  • साल, वर्ष
  • फ़सल , पाक का मौसिम
  • सालियाना

આપને આ પણ વાંચવું ગમશે