સાધુ શબ્દનો ગુજરાતી અર્થ |saadhu meaning in Gujarati | Rekhtagujarati

saadhu meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સાધુ

saadhu साधु
  • favroite
  • share

સાધુ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સારું, ઉત્તમ
  • ધામિર્ક, ઈશ્વરભક્તિપરાયણ, સદાચરણી
  • શિષ્ટ, શુદ્ધ (શબ્દ, ભાષા)
  • (સમાસને અંતે) સાધનારું. ઉદા. સ્વાર્થસાધુ, લાગસાધુ

સંજ્ઞા, પુલ્લિંગ

  • સાધુ પુરુષ
  • ત્યાગી, બાવો, વેરાગી

અવ્યય

  • શાબાશ! ધન્ય!

English meaning of saadhu


Adjective

  • good, excellent
  • religious, holy
  • saintly
  • virtuous
  • (of language) chaste, elegant, refined
  • (at end of comp.) that accomplishes, takes advantage of (e.g

साधु के हिंदी अर्थ


विशेषण

  • साधु, बढ़िया, उत्तम
  • धानिक, धर्मपरायण, सदाचारी, साधु
  • [व्या.] शिष्ट, साधु (शब्द, भाषा)
  • (समास के अंत में) सिद्ध करनेवाला, साधक

पुल्लिंग

  • साधु-पुरुष, साधु
  • त्यागी, मुनि, संत, वैरागी

अव्यय

  • शाबाश, धन्य, साधु-साधु

આપને આ પણ વાંચવું ગમશે