સ શબ્દનો ગુજરાતી અર્થ |sa meaning in Gujarati | Rekhtagujarati

sa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • એક પૂર્વગ, ‘સું’ ‘સારું’ એ અર્થમાં. ઉદા. સજાત, સપૂત
  • ચાર ઉષ્માક્ષરોમાંનો (ત વર્ગનો) ત્રીજો
  • નામ પૂર્વે લાગતાં મોટાભાગે ‘સાથે, સહિત કે કયાંક ‘સમાન' અર્થમાં બહુવ્રીહિ સમાસ બનાવે છે. ઉદા. સકુટુંબ, સસ્મિત
  • forty-fifth letter of the Devanagari alphabet
  • good. e.g. સપૂત
  • prefixed to noun it forms a Bahuvrihi compound and means 'with', 'along with' or sometimes ‘equal’. e.g. સકુટુંબ, સપિંડ
  • ऊष्मवर्ग का तीसरा वर्ण
  • एक पूर्वग, यह शब्द के आरंभ में आकर 'सु, अच्छा' आदि अर्थ बताता है, उदा० 'सजात, सपूत'
  • यह नाम के आरंभ में आकर 'सह, सहित, साथ' या कहीं-कहीं 'समान आदि अर्थ बताता है

આપને આ પણ વાંચવું ગમશે