ruup meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રૂપ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- આકાર, દેખાવ, સ્વરૂપ, મૂર્તતા
- સૌંદર્ય, શોભા, કાંતિ
- વેશ
- રૂપક, નાટક
- વાક્યમાં વાપરવા પ્રત્યય વગેરે લગાડીને તૈયાર કરેલો શબ્દ-પદ
વિશેષણ
- (સમાસને અંતે) સરખું, સમાન કે ‘તેના જેવા રૂપનું’ એવો અર્થ બતાવે (ઉદા. દુઃખરૂપ)
English meaning of ruup
Noun
- form, shape
- appearance
- beauty, handsome form
- costume, make-up
- kind of drama
- (gram:) inflected form of noun or verb
Adjective
- ( at end of compd. ) similar, having the form of
रूप के हिंदी अर्थ
नपुंसक लिंग
- रूप, आकार, शकल, स्वरूप
- सौन्दर्य , रूप
- वेश, रूप
- रूपक, नाटक, दृश्यकाव्य
- विभक्ति के प्रत्यय के योग से बना शब्द का रूपांतर जो वाक्य में प्रयुक्त होता है, रूप [व्या.]