ruuDhi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રૂઢિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- રૂઢ થયેલી રીતિ કે રિવાજ
- તે કારણથી શબ્દનો અમુક અર્થબોધ કરાવવાની શક્તિ
English meaning of ruuDhi
Feminine
- custom, usage
- established practice, convention
रूढि के हिंदी अर्थ
स्त्रीलिंग
- रूढि, प्रचलित रीति या रिवाज, चाल
- रूढि के कारण शब्द का अमुक अर्थबोध कराने की शक्ति, रूढि