રોલ શબ્દનો ગુજરાતી અર્થ |rol meaning in Gujarati | Rekhtagujarati

rol meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રોલ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • આંકણી, રૂલર, રોલર
  • (વહાણમાં બેસતાં આવતાં) ચક્કર, તમ્મર
  • એક જાતનું રેશમી કાપડ
  • વીંટો, ફીંડલું, પિંડો (જેમ કે, કૅમેરાની ફિલ્મનો)
  • છાપયંત્રનું રોલર
  • હાજરીપત્રક, નામની યાદી
  • roll
  • roll-call
  • ruler

આપને આ પણ વાંચવું ગમશે