રતિ શબ્દનો ગુજરાતી અર્થ |rati meaning in Gujarati | Rekhtagujarati

rati meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રતિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • આસકિત, અનુરાગ
  • પ્રીતિ, આનંદ
  • કામક્રીડા, સંભોગ
  • કામદેવની સ્ત્રી
  • શૃંગાર રસનો સ્થાયી ભાવ
  • (લાક્ષણિક) તેજ, નૂર
  • શક્તિ, બળ
  • attachment, love
  • affection
  • joy
  • sexual pleasure
  • sexual union, copulation
  • goddess of love, wife of Kama or Cupid

આપને આ પણ વાંચવું ગમશે