રસ શબ્દનો ગુજરાતી અર્થ |ras meaning in Gujarati | Rekhtagujarati

ras meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રસ

ras रस
  • favroite
  • share

રસ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • જીભથી માલૂમ પડતો સ્વાદ (ખાટો, ખારો, ગળ્યો, તીખો, કડવો, તૂરો એ છ)
  • શરીરની સાત ધાતુઓમાંની પ્રથમ, અન્નનું પ્રથમ રૂપાંતર (જેમાંથી પછી માંસ, મેદ, વીર્ય વગેરે ધાતુ બને છે.)
  • કાવ્ય જોવા સાંભળવાથી સ્થાયી ભાવોનો ઉદ્રેક થતાં થતો અલૌકિક આનંદ (શૃંગાર હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, બીભત્સ અને શાંત એ નવ પ્રકારનો)
  • પ્રીતિ, આનંદ
  • વિષય-વાસના
  • મમત, સરસાઈ
  • દ્રવ, પ્રવાહી, દ્રાવણ
  • વનસ્પતિ કે ફ્ળનું પ્રવાહી
  • સાર, સત્ત્વ
  • રુચિ, શીખ, ગમો
  • સંબંધ હિત, લાભ, નફો
  • સોનું, રૂપું વગેરે ધાતુને ઓગાળીને કરેલું પ્રવાહી
  • પારો
  • પારા, ધાતુઓ વગેરેની ભસ્મ

English meaning of ras


Masculine

  • juice (of fruits)
  • sap (in plants)
  • water, liquid
  • liquor, drink
  • taste, flavour
  • object of taste
  • taste or inclination for a thing, liking
  • desire
  • love, affection
  • pleasure, delight
  • charm
  • concern
  • interest
  • emotion, pathos, feeling
  • (in poetic composition) one of the nine rasas or sentiments (see 2)
  • first of the seven dhatus (see ig) or constituents of the body
  • pertinacity
  • superiority
  • essence
  • gain, profit
  • molten metal
  • mercury
  • calx of mercury etc

रस के हिंदी अर्थ


पुल्लिंग

  • रस, स्वाद
  • खाये हुए अन्न का प्रथम परिणाम, शरीर की सात धातुओं में से पहली धातु, रस
  • काव्य का रस, आनंद
  • आनंद, प्रेम, रस
  • ज़िद, होड़, ममत्त्व (चढ़ना)
  • तरल पदार्थ, रस
  • फलों या वनस्पतियों का जलीय अंश, रस
  • सार, सत्त्व
  • गुण, फ़ायदा, नफ़ा, रस
  • सोना, चाँदी आदि धातु को गलाकर बनाया हुआ रस
  • पारा, रस
  • धातुओं को फूंककर तैयार किया हुआ भस्म, रस

આપને આ પણ વાંચવું ગમશે