raoyalTii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રૉયલ્ટી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- લેખક, કળાકાર વગેરેને તેમની કૃતિના વેચાણ ઉપર જે મહેનતાણું ઠરાવી આપવામાં આવે તે
- હકસી, હકસાઈ
English meaning of raoyalTii
Feminine
- royalty (paid to authors, artists, etc.)