ranjak meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રંજક શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પંચક, રજ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- બંદૂક ફોડવા માટે તેના કાન પર મૂકેલો જરા જેટલો દારૂ
- (લાક્ષણિક) પલીતો, ઉશ્કેરણી
વિશેષણ
- ખુશ કરે તેવું (સમાસને છેડે) ઉદા. મનોરંજક
સંજ્ઞા, પુલ્લિંગ
- રંગનાર, રંગરેજ
નપુંસક લિંગ
- હિંગળોક
નપુંસક લિંગ
- યકૃત અને બરોળમાંનું પિત્ત
English meaning of ranjak
Adjective
- pleasing, entertaining, (at end of compd. e.g. મનોરંજક)
Masculine
- dyer
Noun
- vermilion