ranjaaD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રંજાડ શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ, સ્ત્રીલિંગ
- બગાડ, નુકસાન
- તોફાન, મસ્તી
- કનડગત, સંતાપ, કલેશ
English meaning of ranjaaD
Masculine
- damage, spoiling
- loss
- mischief
- harassment
- trouble, pain, anguish
रंजाड के हिंदी अर्थ
पुल्लिंग, स्त्रीलिंग
- बिगाड़ , नुक़सान
- ऊधम, तूफ़ान, शरारत
- हैरानी, दुःख, क्लेश, संताप