rang meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રંગ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે પ્રવાહી
- (લાક્ષણિક) પટ, અસર, પાસ
- આનંદ, મસ્તી, તાન, મજા
- કેફ, નશો
- પ્રીતિ, સ્નેહ
- આબરૂ, વટ
- રંગભૂમિ, સ્ટેજ
- રણાંગણ, રણક્ષેત્ર, સમરાંગણ
- (લાક્ષણિક) ઢંગ, હાલત
- નાચવું-કૂદવું-ગાવું એ
- સ્વરોનું અનુનાસિક ઉચ્ચારણ
- અફીણનો કસૂંબો
- જાહોજહાલી
- ધન્યવાદ
- ઢબ
English meaning of rang
Noun, Masculine
- colour, dye, paint
- hue
- colouring substance - powder or liquid
- effect, influence
- joy, pleasure, spirits, animation
- intoxication
- love, affection
- reputation, dignity
- the stage
- battlefield
रंग के हिंदी अर्थ
संज्ञा, पुल्लिंग
- लाल, पीला आदि रंग या उसकी बुकनी या द्रव, रंग
- [ला.]असर, प्रभाव, रंग
- आनंद, मन की तरंग, मौज, रंग
- नशा, मस्ती, मद, कैफ़
- प्रीति, स्नेह, रंग
- प्रतिष्ठा, शान
- रंगभूमि, रंगमंच
- रणभूमि, युद्धक्षेत्र