રણ શબ્દનો ગુજરાતી અર્થ |raN meaning in Gujarati | Rekhtagujarati

raN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રણ

raN रण
  • favroite
  • share

રણ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • રેતીનું મેદાન કે પ્રદેશ
  • રાન, વગડો
  • (લાક્ષણિક) સખત તાપ
  • યુદ્ધ, લડાઈનું મેદાન
  • ઋણ, દેવું

English meaning of raN


Noun

  • desert, sandy region
  • wild
  • (figurative) intense heat

Noun

  • battle
  • battlefield

रण के हिंदी अर्थ


नपुंसक लिंग

  • बालू का मैदान, रेगिस्तान
  • लड़ाई का मैदान, रण
  • युद्ध, रण
  • ऋण , क़र्ज

આપને આ પણ વાંચવું ગમશે