ramavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રમવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- ખેલવું, ક્રીડા કરવી
- આનંદ માણવો
- મનમાં કે યાદદાસ્ત પર સતત હોવું, -ત્યાંથી ન ખસવું કે ભુલાવું
- કામક્રીડા કરવી
- તમાશો-ખેલ કરવો (ભવૈયા)
- દાવ ખેલવો (પાસા, પત્તાં)
- લાડ કરવું
- નકામું રખડવું, રઝળવું, રસળવું
English meaning of ramavu.n
- play, sport
- take delight or pleasure
- have sth. constantly on mind
- indulge in amorous sports
- stage play or farce
- play, throw, dice or card
- caress
- loiter here and there without doing any work
- ramble
रमवुं के हिंदी अर्थ
अकर्मक क्रिया
- खेलना
- आनंद मनाना, चैन करना
- सदा मन में या स्मृतिपट पर रहना, मन में घूमना- फिरना, रमना
- काम-क्रीड़ा करना, रमना
- करतब या खेल-तमाशा करना, खेलना (नट, भाँड़ आदि)
- कोई खास खेल खेलना (ताश, शतरंज आदि)
- लाड़ करना