ragaD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રગડ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- બટાકાના કકડા, ચણા, દાળ વગેરેની એક વાનગી
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- માલિસ, રગડવું તે
- સખત મહેનત, ભારે શ્રમ
- રંજાડ, પજવણી
English meaning of ragaD
Feminine
- massage
- rubbing, shampooing
- strenuous exertion
Masculine
- spicy dish made of potato chips, gram, etc
रगड के हिंदी अर्थ
स्त्रीलिंग
- रगड़, मर्दन, मालिश
- कड़ा परिश्रम, रगड़