raakhDii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રાખડી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- અનિષ્ટથી બચવા બહેન દ્વારા ભાઈને જમણે કાંડે બાંધવામાં આવતો દોરો (બળેવને દિવસે)
- ગર્ભિણીને પાંચમે કે સાતમે મહિને નણંદ બાંધે છે તે દોરો
English meaning of raakhDii
Feminine
- thread tied round the wrist (of a brother by his sister) a protection against evil
- similar thread tied round the wrist of a pregnant woman in the fifth or seventh month of her pregnancy by her husband's sister
राखडी के हिंदी अर्थ
स्त्रीलिंग
- राखी, रखौंड़ी, रखड़ी