રાજા શબ્દનો ગુજરાતી અર્થ |raajaa meaning in Gujarati | Rekhtagujarati

raajaa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રાજા

raajaa राजा
  • favroite
  • share

રાજા શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • રાજ્ય કરનાર આદમી, નૃપ, ભૂપ, રાજવી
  • રાજાની સંજ્ઞાનું પત્તુ (ગંજીફામાં)
  • (લાક્ષણિક) ભોળો ને ઉદાર સ્વભાવનો માણસ
  • (લાક્ષણિક) મૂર્ખ કે ગાંડો માણસ
  • શેતરંજનું મુખ્ય મહોરું

English meaning of raajaa


Masculine

  • see રાજ

Masculine

  • king, ruler, sovereign
  • master, lord
  • king (in card game)
  • (figurative) simple and generous person
  • stupid, mad, person

राजा के हिंदी अर्थ


पुल्लिंग

  • राजा, राज्य करनेवाला
  • ताश का एक पत्ता, बादशाह
  • भोला और उदार प्रकृति का आदमी

આપને આ પણ વાંચવું ગમશે