રાજ શબ્દનો ગુજરાતી અર્થ |raaj meaning in Gujarati | Rekhtagujarati

raaj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

રાજ

raaj राज
  • favroite
  • share

રાજ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ભેદ, રહસ્ય, ગુપ્ત બાબત

સંજ્ઞા, પુલ્લિંગ

  • રાજા

નપુંસક લિંગ

  • રાજ્ય
  • (‘રાજ્ય કે રાજાને લગતું કે ‘શ્રેષ્ઠ’ એ ભાવમાં) સમાસમાં પૂર્વપદનું સંસ્કૃત રૂપ

English meaning of raaj


Adverb, Adjective

  • extinguished. (દીવેા)

Masculine

  • king
  • form of રાજા or as first word in a compd

Noun

  • kingdom
  • state

राज के हिंदी अर्थ


पुल्लिंग

  • (दीपक) गुल, ठंडा (होना, करना)

पुल्लिंग

  • राजा, राज

नपुंसक लिंग

  • राज, राज्य

આપને આ પણ વાંચવું ગમશે