raag meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
રાગ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- મોહ, મમતા, આસકિત
- ગમો, મેળ, બનતી
- ક્રોધ, ગુસ્સો
- લાલ રંગ
- મનોરંજન થાય તેવી ગાવાની રીત, સંગીતમાં મુખ્ય છ ગણાય છે. (ખટરાગ)
- અવાજ, સૂર
English meaning of raag
Masculine
- attachment
- love, affection
- liking
- harmony, agreement
- anger, wrath
- passion
- red colour
- mode of music
- tune
- note
राग के हिंदी अर्थ
पुल्लिंग
- राग, आकर्षण, मोह, आसक्ति
- प्रीति, राग, मेल, बनत
- क्रोध
- लाल रंग, राग
- गाने की ताल-लययुक्त पद्धति जिससे रंजन हो, राग