puuru.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પૂરું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પૂર્ણ, ઊણું, ખંડિત, ઓછું કે અધૂરું નહિ એવું
- સમાપ્ત
નપુંસક લિંગ
- મીઠું, શૂન્ય
- પર્યાપ્ત
- (લાક્ષણિક) કાબેલ, હોશિયાર, કુશળ પૂરેપૂરું
વિશેષણ
- સંપૂર્ણ, પર્યાપ્ત, તદ્દન, પૂરું, સમગ્રતયા, સંપૂર્ણપણે ‘ઇન- ટોટો’
English meaning of puuru.n
Adjective
- complete, whole, entire
- finished
पूरुं के हिंदी अर्थ
विशेषण
- देखिये 'पूर्ण'
