pret meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રેત શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- શબ
- સપિંડીકરણ પર્યંત મરનારને મળતું એક કલ્પિત શરીર
- અવગતિયો જીવ
- પિશાચ જેવી એક યોનિ
English meaning of pret
Noun
- corpse
- the spirit before obsequial rites are performed
- goblin, sprite