pravartak meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રવર્તક શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પ્રેરક, પ્રવૃત્ત કરનાર
સંજ્ઞા, પુલ્લિંગ
- પ્રવર્તાવનાર
- સંસ્થાપક
English meaning of pravartak
Adjective
- that prompts, promotes or propagates
Masculine
- promulgator
- originator, founder