પ્રસ્થાન શબ્દનો ગુજરાતી અર્થ |prasthaan meaning in Gujarati | Rekhtagujarati

prasthaan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

પ્રસ્થાન

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પ્રવાસે જવા ઉપડવું તે, પ્રયાણ
  • બહારગામ જવા ઊપડવું તે
  • મુહૂર્ત સાચવવા પોતાને ઘેરથી નીકળી બીજાને ઘેર વાસ કરવો તે, પસ્તાનુ
  • માર્ગ
  • going forth, departure
  • see પસ્તાનું
  • vay

આપને આ પણ વાંચવું ગમશે