pramey meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રમેય શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પ્રમાણનો વિષય થઈ શકે તેવું, જાણી શકાય તેવું
- માપી શકાય તેવું
- સિદ્ધ કરી શકાય તેવું
નપુંસક લિંગ
- પ્રમાણ દ્વારા જેનું જ્ઞાન કરવાનું હોય તે
- સિદ્ધ કરવાની વસ્તુ, સિદ્ધાંત, ‘થિયરમ’ (ગણિતશાસ્ત્ર)
English meaning of pramey
Noun
- object of certain knowledge
- thing to be proved, measured or known
- theorem
Adjective
- that can be known, measured or proved
- that can be the object of (certain knowledge)