prakraN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
પ્રકરણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પ્રસંગ, વિષય
- ગ્રંથનો વિભાગ, અધ્યાય
- કોઈ બાબત ઉપરનો સંપૂર્ણ વ્યવહાર-મામલો
- કશું કરવાનું ખાસ વિધાન કરતું વચન
- કવિકલ્પિત વસ્તુવાળું રૂપક નાટક
- બનાવ, પ્રસ્તાવ
English meaning of prakraN
Noun
- subject, topic
- chapter, section, of book
- affair
- whole transaction in regard to some matter
- kind of allegorical drama
प्रकरण के हिंदी अर्थ
नपुंसक लिंग
- प्रसंग, विषय
- प्रकरण (ग्रंथ का)
- मामला